કન્યા-કેળવણી મહોત્સવ
અને શાળા-પ્રવેશોત્સવ -૨૦૧૭ અહેવાલ
કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ તા. ૮/૦૬/૨૦૧૭
ગુરુવાર ના દિવસે ઉજવવામાં આવ્યો. શાળામાં સવારથી જ બાળમેળાનું આયોજન કરેલ
હતું. જેમાં દરેક બાળકે ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ ૧૧:૦૦ કલાકે
પ્રવેશોત્સવ શરુ થયો. આ નિમિતે શાળામા
પધારેલ મહેમાનો ,સરપંચશ્રી, એસઅએમસી ના અધ્યક્ષશ્રી ,શાળાના આચાર્યશ્રી , શિક્ષકો,
ગામના વડીલો તથા આપણી શાળાના બાળકો અને તેમના વાલીઓનુ શાળા પરીવારવતી સ્વાગત કરવામાં આવ્યુ. પછી કાર્યક્રમની શરુઆત
નીચે મુજબ કરી.
1 .પ્રાર્થના-
ગાંધીજીએ કહ્યુ છે. કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. શાંત મને પ્રાર્થના કરવાથી પ્રભુ સાથે મિલન કરી
શકાય છે. તો આપણે પણ સૌપ્રથમ કાર્યક્રમની
શરુઆત પ્રાર્થનાથી કરી.
2.શાબ્દીક સ્વાગત-
3 યોગ-
બાળકો એ યોગ કર્યા.
3 મહેમાનોનું સ્વાગત - તિલક કરી , પુષ્પછડી આપીને કરી.
4 આંગણવાડીમાં
પ્રવેશ મેળવતા નવિન બાળકો નું સન્માન
રમકડાની કીટ આપી કરી.
5 નવીન પ્રવેશ મેળવતા બાળકો નું સન્માન તિલક કરી
,ચોકલેટ આપીને કરી.
6 વિનામુલ્ય પાઠ્યપુસ્તક વિતરણ કર્યુ.
7 મહાનુભાવોનુ પ્રવચન-
કાર્યક્રમને અંતર્ગતપ્રવચન આપ્યું.
8. આભારવિધી -
શાળાના શિક્ષક શ્રી પરેશભાઇ સાહેબે આ શુભ પ્રસંગે પ્રવચન આપી કાર્યક્રમની
આભારવિધિ કરી.
બાળમેળો અને
પ્રવેશોત્સવના ફોટોગ્રાફ્સ
No comments:
Post a Comment