યોગ દિન અહેવાલ-લેખન
તા.21-6-2017 ને
બુધવાર ના રોજ અમારી શાળામાં યોગ દિવસની
ઉજવણી કરવામાં આવી. જેમા ગામના
સરપંચ ,ગ્રામજનો , શાળાના શિક્ષકો તથા બાળકો એ ભાગ લીધો હતો .
આપણે જાણીએ છીએ.કે 21 મી જુન ને વિશ્વયોગ
દિન જાહેર કરેલ છે. તો સૌ પ્રથમ શાળાના પટાંગણમાં બધા બાળકો ,ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તથા શાળા
પરીવારે સાથે મળીને અનુલોમ-વિલોમ
,કપાલભાતી ,પ્રાણાયામ, વર્જાસન , પદમાસન
,ધનુરાસન , હસ્તપાદાસન , ત્રિકોણાસન, શશાંકાસન, વ્રુક્ષાસન ,ભદ્રાસન વગેરે
યોગ કર્યા.
અનુ.નં
|
6 થી 8 ના બાળકો ની સખ્યા
|
ગામના લોકો ની સખ્યા
|
શિક્ષકો ની સખ્યા
|
કુલ
|
1
|
30
|
15
|
05
|
50
|
અને અમારી શાળાના મુ.શિ.શ્રી પ્રવીણભાઇ સાહેબે
યોગનું જીવનમાં કેટ્લું મહત્વ છે તેની ખુબ સારી સમજ આપી.
યોગમાં ભાગ લેનાર
સંખ્યાની માહિતિ
યોગ
દિન ફોટોગ્રાફસ
No comments:
Post a Comment