GMAIL ID : jashpuriyaschool1969@gmail.com
જશપુરીયા
શાળાના શિક્ષકોની માહિતી
ક્રમ
|
શિક્ષકનુ નામ
|
હોદ્દો
|
લાયકાત
|
જન્મ તારીખ
|
ખાતામા અને શાળામા દાખલ તારીખ
|
વતન
|
૧.
|
પટેલ પ્રવીણકુમાર નાનજીભાઇ
|
મુ.શિ
|
S.S.C P.T.C.
|
૧/૦૨/૧૯૬૬
|
૨૮/૦૭/૧૯૮૭
|
મુ. વાલમ તા. વિસનગર
|
૨.
|
ચૌધરી ભાવિકાબેન ડાહ્યાભાઇ
|
ઉ.શિ
|
H.S.C P.T.C.
|
૨૪/૧૧/૧૯૮૭
|
૨૦/૦૪/૨૦૧૦
|
મુ. તાવડિયા તા. મહેસાણા
|
૩.
|
ચૌધરી પરેશકુમાર મોંઘજીભાઇ
|
વિ.સ.
|
B.A. B.ED સા.વિ.
|
૩૦/૧૨/૧૯૮૮
|
૨૪/૦૮/૨૦૧૩
|
મુ. ચેલાણા તા. સતલાસણા
|
૪.
|
ચૌધરી આશબેન દલસંગભાઇ
|
વિ.સ.
|
M.A. B.ED ભાષા
|
૧૦/૧૧/૧૯૮૮
|
૨૨/૧૧/૨૦૧૩
|
મુ. બોરીઆવી તા. મહેસાણા
|
૫.
|
બારોટ નિરંજનકુમાર રમેશભાઇ
|
વિ.સ.
|
B.sc. B.ED ગણિત-
વિજ્ઞાન
|
૨૫/૦૭/૧૯૮૮
|
૨૯/૦૧/૨૦૧૪
|
મુ. મોરિયા તા.
વડગામ જિ. બ.કાંઠા
|
જશપુરીયા
શાળા વ્યવસ્થાપન સમિતિ ની વિગત
અ.ન.
|
સભ્યનુ નામ
|
હોદ્દો
|
૧.
|
પ્રજાપતિ ઇશ્વરભાઇ જોઇતાભાઇ
|
અધ્યક્ષશ્રી
|
૨.
|
ચૌધરી
જગદીશકુમાર લાલજીભાઇ
|
ઉપા.અધ્યક્ષશ્રી
|
૩.
|
પ્રજાપતિ ભાવનાબેન રઘનાથભાઇ
|
વાલી સભ્ય
|
૪.
|
ચૌધરી હીરાભાઇ
પરથીભાઇ
|
પંચાયત સભ્ય
|
૫.
|
પ્રજાપતિ લાલજીભાઇ ગોદડભાઇ
|
વાલી સભ્ય
|
૬.
|
સેનમા રઘનાથભાઇ કચરાભાઇ
|
વાલી સભ્ય
|
૭.
|
પટેલ પ્રવીણકુમાર નાનજીભાઇ
|
સભ્ય સચિવ
|
૮.
|
પરમાર સવિતાબેન જયંતિભાઇ
|
વાલી સભ્ય
|
૯.
|
ચૌધરી સરદારભાઇ જોરાભાઇ
|
શિક્ષણવિદ્
|
૧૦.
|
ઠાકોર
પ્રેમાજી સદાજી
|
વાલી સભ્ય
|
૧૧.
|
વાઘેલા
શિલ્પાબેન રઘનાથભાઇ
|
વાલી સભ્ય
|
૧૨.
|
પરમાર મધુબેન કનુભાઇ
|
વાલી સભ્ય
|
૧૩.
|
પ્રજાપતિ મગનભાઇ મેઘાભાઇ
|
સ્થા.કડિયા
|
જશપુરીયા
શાળાનો ઇતિહાસ
ગુજરાત રાજ્યની અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે
આવેલ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામા નદીસરા તરીકે ઓળખાતા વિસ્તારમા સરસ્વતી
નદીના કાંઠે આવેલ જશપુરીયા ગામ . સરકારશ્રીના હુકમ મુજબ સરસ્વતી નદી પર મુકતેશ્વર બંધ યોજના બનવાથી સદર ગામ
અસરગ્રસ્ત વિસ્તારમાં જાહેર થતાં સદર
ગામનું સ્થળાંતર થતાં સદર ગામની શાળાનું
પણ સ્થાળાંતર કરી નદીકાંઠાના ઉપરના
વિસ્તારમાં પુન : વસવાટ વિભાગ દ્રારા નવીન શાળાનું બાંધકામ કરવામાં આવ્યું. જુના ગામમાં પહેલા ગામઠી શાળાની સ્થાપના થયેલ . ગામલોકોએ ફકત બાળકોને વાંચતાં , લખતાં અને ગણતાં આવડે એ હેતુથી શાળા
ગામલોકોના ખર્ચે શરુ કરી હતી.
ત્યારબાદ
તા. ૧૪/૧૦/૧૯૬૯ ના રોજ જશપુરીયા
પ્રા. શાળા , તા. સતલાસણા , જિ . મહેસાણાની જિલ્લા પંચાયત હસ્તકની શાળા શરુ કરવામાં આવી. પ્રથમ શરુઆતમાં ધોરણ – ૧ થી ૪ ની શરુઆત થઇ. ત્યારબાદ
સરકારશ્રીના આદેશ મુજબ ઇ.સ. ૧૯૯૯ માં ધોરણ – ૫
નવીન વર્ગ દાખલ કરવામાં
આવ્યો. જેમ જેમ શાળાની ઉતરોત્તર પ્રગતિ થવાથી
ધોરણ – ૬ થી ૭ શરુ કરવામાં આવ્યું.
ઇ.સ. ૨૦૧૦ માં સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ – ૮ નો નવીન વર્ગ શરુ કરવામાં આવ્યો.
હાલ શાળામાં ૫ શિક્ષકો કામ કરે છે. ૬ વર્ગખંડ ,
પીવાના પાણીની વ્યવસ્થા , છોકરા- છોકરીઓ માટે અલગ – અલગ મુતરડી અને સંડાસની વ્યવસ્થા , કોમ્પ્યુટર લેબ , લાયબ્રેરી
અને રમત માટેનું નાનું
મેદાનની સુવિધા પણ છે. અમારી શાળાનો એક વિધ્યાર્થી ખેલમહાકુંભમાં રાજ્ય
કક્ષાએ લાંબીકુદમાં ત્રીજો આવેલ છે. હાલ એ
બાળક સ્પોર્ટ શાળામાં અભ્યાસ કરે છે. શાળાના બાળકો શિષ્યવૃતી પરીક્ષા,NMMS પરીક્ષા
પણ પાસ કરેલ છે. શાળામાં દરેક શિક્ષકમિત્રો ગમ્મત સાથે જ્ઞાન આપે છે. ગુણોત્સવમાં સતત ૩ વર્ષથી શાળા A ગ્રેડમાં
આવે છે. શાળામાં ધોરણ ૧ થી ૪
પ્રજ્ઞા અભિગમ થી શિખવવામાં આવે છે. શાળાના વિકાસમાં સૌથી વધુ ફાળો શાળાના મુ.શિ.શ્રી.પ્રવીણભાઇ સાહેબ કે જેઓ
છેલ્લા ૩૦ વર્ષથી આ શાળા તથા ગામના એક મહત્વપુર્ણ ભાગ બનીને શાળાનો વિકાસ કર્યો
છે.
જય હિન્દ , જય ભારત
કન્યા-કેળવણી મહોત્સવ
અને શાળા-પ્રવેશોત્સવ -૨૦૧૭ અહેવાલ
કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ તા. ૮/૦૬/૨૦૧૭
ગુરુવાર ના દિવસે ઉજવવામાં આવ્યો. શાળામાં સવારથી જ બાળમેળાનું આયોજન કરેલ
હતું. જેમાં દરેક બાળકે ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ ૧૧:૦૦ કલાકે
પ્રવેશોત્સવ શરુ થયો. આ નિમિતે શાળામા
પધારેલ મહેમાનો ,સરપંચશ્રી, એસઅએમસી ના અધ્યક્ષશ્રી ,શાળાના આચાર્યશ્રી , શિક્ષકો,
ગામના વડીલો તથા આપણી શાળાના બાળકો અને તેમના વાલીઓનુ શાળા પરીવારવતી સ્વાગત કરવામાં આવ્યુ. પછી કાર્યક્રમની શરુઆત
નીચે મુજબ કરી.
1 .પ્રાર્થના-
ગાંધીજીએ કહ્યુ છે. કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. શાંત મને પ્રાર્થના કરવાથી પ્રભુ સાથે મિલન કરી
શકાય છે. તો આપણે પણ સૌપ્રથમ કાર્યક્રમની
શરુઆત પ્રાર્થનાથી કરી.
2.શાબ્દીક સ્વાગત-
3 યોગ-
બાળકો એ યોગ કર્યા.
3 મહેમાનોનું સ્વાગત - તિલક કરી , પુષ્પછડી આપીને કરી.
4 આંગણવાડીમાં
પ્રવેશ મેળવતા નવિન બાળકો નું સન્માન
રમકડાની કીટ આપી કરી.
5 નવીન પ્રવેશ મેળવતા બાળકો નું સન્માન તિલક કરી
,ચોકલેટ આપીને કરી.
6 વિનામુલ્ય પાઠ્યપુસ્તક વિતરણ કર્યુ.
7 મહાનુભાવોનુ પ્રવચન-
કાર્યક્રમને અંતર્ગતપ્રવચન આપ્યું.
8. આભારવિધી -
શાળાના શિક્ષક શ્રી પરેશભાઇ સાહેબે આ શુભ પ્રસંગે પ્રવચન આપી કાર્યક્રમની
આભારવિધિ કરી.



તા.21-6-2017 ને
બુધવાર ના રોજ અમારી શાળામાં યોગ દિવસની
ઉજવણી કરવામાં આવી. જેમા ગામના
સરપંચ ,ગ્રામજનો , શાળાના શિક્ષકો તથા બાળકો એ ભાગ લીધો હતો .
આપણે જાણીએ છીએ.કે 21 મી જુન ને વિશ્વયોગ
દિન જાહેર કરેલ છે. તો સૌ પ્રથમ શાળાના પટાંગણમાં બધા બાળકો ,ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તથા શાળા
પરીવારે સાથે મળીને અનુલોમ-વિલોમ
,કપાલભાતી ,પ્રાણાયામ, વર્જાસન , પદમાસન
,ધનુરાસન , હસ્તપાદાસન , ત્રિકોણાસન, શશાંકાસન, વ્રુક્ષાસન ,ભદ્રાસન વગેરે
યોગ કર્યા.
અનુ.નં
|
6 થી 8 ના બાળકો ની સખ્યા
|
ગામના લોકો ની સખ્યા
|
શિક્ષકો ની સખ્યા
|
કુલ
|
1
|
30
|
15
|
05
|
50
|
અને અમારી શાળાના મુ.શિ.શ્રી પ્રવીણભાઇ સાહેબે
યોગનું જીવનમાં કેટ્લું મહત્વ છે તેની ખુબ સારી સમજ આપી.
યોગમાં ભાગ લેનાર
સંખ્યાની માહિતિ
યોગ
દિન ફોટોગ્રાફસ


જશપુરીયા પ્રા. શાળા
તા. સતલાસણા જિ. મહેસાણા
ધોરણ
|
રજીસ્ટર સંખ્યા
|
કુલ સંખ્યા પૈકી અ.જાના બાળકોની સંખ્યા
|
કુલ સંખ્યા પૈકી અ.જ. જાના બાળકોની
સંખ્યા
|
કુલ સંખ્યા પૈકી બક્ષીપંચના બાળકોની
સંખ્યા
|
કુલ સંખ્યા પૈકી અન્ય બાળકોની સંખ્યા
|
||||||||||
કુમાર
|
કન્યા
|
કુલ
|
કુમાર
|
કન્યા
|
કુલ
|
કુમાર
|
કન્યા
|
કુલ
|
કુમાર
|
કન્યા
|
કુલ
|
કુમાર
|
કન્યા
|
કુલ
|
|
૧
|
૧૦
|
૧૧
|
૨૧
|
૦૨
|
૦૨
|
૦૪
|
૦૨
|
૦૩
|
૦૫
|
૦૬
|
૦૬
|
૧૨
|
-
|
-
|
-
|
૨
|
૦૫
|
૦૫
|
૧૦
|
૦૧
|
૦૧
|
૦૨
|
-
|
-
|
-
|
૦૪
|
૦૪
|
૦૮
|
-
|
-
|
-
|
૩
|
૦૮
|
૦૫
|
૧૩
|
૦૩
|
૦૧
|
૦૪
|
-
|
-
|
-
|
૦૫
|
૦૪
|
૦૯
|
-
|
-
|
-
|
૪
|
૦૬
|
૦૫
|
૧૧
|
૦૨
|
૦૩
|
૦૫
|
૦૨
|
-
|
૦૨
|
૦૨
|
૦૨
|
૦૪
|
-
|
-
|
-
|
૫
|
૦૬
|
૦૨
|
૦૮
|
૦૩
|
૦૧
|
૦૪
|
-
|
-
|
-
|
૦૩
|
૦૧
|
૦૪
|
-
|
-
|
-
|
કુલ
|
૩૫
|
૨૮
|
૬૩
|
૧૧
|
૦૮
|
૧૯
|
૦૪
|
૦૩
|
૦૭
|
૨૦
|
૧૭
|
૩૭
|
-
|
-
|
-
|
૬
|
૦૭
|
૦૬
|
૧૩
|
૦૨
|
૦૧
|
૦૩
|
૦૧
|
-
|
૦૧
|
૦૪
|
૦૫
|
૦૯
|
-
|
-
|
-
|
૭
|
૦૩
|
૧૦
|
૧૩
|
૦૦
|
૦૪
|
૦૪
|
-
|
-
|
-
|
૦૩
|
૦૬
|
૦૯
|
-
|
-
|
-
|
૮
|
૦૯
|
૦૪
|
૧૩
|
૦૪
|
૦૩
|
૦૭
|
-
|
-
|
-
|
૦૫
|
૦૧
|
૦૬
|
-
|
-
|
-
|
કુલ
|
૧૯
|
૨૦
|
૩૯
|
૦૬
|
૦૮
|
૧૪
|
૦૧
|
-
|
૦૧
|
૧૨
|
૧૨
|
૨૪
|
-
|
-
|
-
|
કુલ
|
૫૪
|
૪૮
|
૧૦૨
|
૧૭
|
૧૬
|
૩૩
|
૦૫
|
૦૩
|
૦૮
|
૩૨
|
૨૯
|
૬૧
|
-
|
-
|
-
|
જાતિવાર તારીજપત્રક - ૨૦૧૭
No comments:
Post a Comment